ખાતર ખેતી બચાવનાર કે લોકોને મારનાર?
By admin on Feb 8, 2010 | In ઈન્ફર્મેટીવ | Send feedback »
સ્પેનના વડાપ્રધાન લૂઈ રોડ્રિવ્ઝ ઝપાટેરોએ કહેલું કે કોઇ પણ દેશના વડાપ્રધાનની ફરજ છે કે તે તેના દેશના નાગરિકોનું રક્ષણ કરે.
આપણે પળે-પળે પ્રેમ કરીએ છીએ?
By admin on Feb 7, 2010 | In પ્રેરણાત્મક | Send feedback »
આપણાં સંતાનો આપણાં આત્મા જેવા છે. આત્માને પીડવાની વાત આત્મપીડન કહેવાય. સંતાનોને પીડા આપવી એ આત્મપીડન છે. વ્હાલી વ્યક્તિ સાથે આત્મસાત થવો જોઇએ આત્મપીડન નહીં.
માનવી શાંત રહે તો કુદરત શાંત રહે
By admin on Feb 6, 2010 | In ચેતનાત્મક | Send feedback »
આવેશમાં આવી જઇને ઘણાં લોકો કડવું બોલી જાય છે. કેટલીક વખત કર્મ કે કાર્યથી નહીં પણ નાહક્ની કડવી વાણીથી આપણે કામ બગાડી નાખીએ છીએ. ક્બીરની વાત ભાગ્યે જ કોઇ માને છે કે વાણી કે બોલ બોલવામાં પૈસો ખર્ચવો પડતો નથી એટલે આપણે બકબક બોલી નાખીએ છીએ. દરેક ધર્મના કવિઓએ મીઠાં વચનો બોલવાનું કહ્યું છે.
વિમાન અને કારથી માંડીને ઘરગથ્થુ યંત્રોના રિપેરનો અબજોનો ઉદ્યોગ
By admin on Feb 5, 2010 | In વ્યાપાર, ઈન્ફર્મેટીવ | Send feedback »
તમારું ભેજું કામ ન કરે તેવી ચીજોના રિપેર માટે જર્મની, હોલેન્ડ અને બીજા દેશોમાં રિપેરની ચેઇનશોપ છે. 'ક્વૉલિટી ડાઇજેસ્ટ' નામના મેગેઝિનમાં રિપેર ઉદ્યોગના આંકડાનો અંદાજ મળે.
જીંદગીની બહાર ઉભેલા આપણે
By admin on Feb 4, 2010 | In ચેતનાત્મક | Send feedback »
માનવીએ જીવનમાં કેટલીય નકારાત્મક કે વિધ્વંસક લાગણીઓમાં તેની ઉર્જાનો વ્યય કરવો પડે છે. આમ કરીશ તો આમ થશે. પ્રેમ કરીશ અને પ્રેમિકા કે પ્રેમી છોડી જશે તો?